વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઈરફાન શાહ ની વરણી : સર્વત્ર આવકાર

0
19
વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જુનાગઢ જિલ્લાના જાણીતા સામાજીક કાર્યકર અને જાગૃત આર ટી આઈ એક્ટિવિસ્ટ ઈરફાનશાહ સોહરવર્દી ની નિમણુંક થતા હર્ષ ની લાગણી સાથે સર્વત્ર આવકાર મળી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છેકે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા ભલામણ થી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા વંથલી ના તરવરિયા યુવાન ઈરફાન શાહ ની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા પ્રભારીઓ હરીભાઈ પટેલ અને શહેનાઝ બાબી,ધારાસભ્યશ્રીઓ હર્ષદભાઈ રિબડીયા,ભીખાબાપા જોશી,બાબુભાઈ વાજા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો અરવિંદભાઈ લાડાણી અને ધર્મીસ્ઠા કમાણી, વંથલી નાં કોંગ્રેસી અગ્રણીઓ પ્રવીણ વડારીયા, મુકેશ ચૌહાણ,સીરાઝ વાજા,અજય વાણવી,તોષીફ અઝીઝ,રમેશ વાણવી સહિત નાં અગ્રણીઓ એ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here