લીમડી દ્વારા સ્પોન્સર કરેલી લાયન્સ ક્લબ ઓફ સંજેલી પેલેસ પ્રમુખ મયુરભાઈ વાગરેચા અને 30 અન્ય મેમ્બર સાથે નવી ક્લબની સ્થાપના કરવામાં દાહોદ જિલ્લાના સંજેલી મુકામે લાયન્સ કલબ વિશેની જાણકારી નવ આપી હતી.

0
140

ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ 3232 F1 લાયન્સ ક્લબ લીમડી દ્વારા સ્પોન્સર કરેલી લાયન્સ ક્લબ ઓફ સંજેલી પેલેસ પ્રમુખ મયુરભાઈ વાગરેચા અને 30 અન્ય મેમ્બર સાથે નવી ક્લબની સ્થાપના કરવામાં આવી આ સભ્યોને લાયન્સ ક્લબ વિશેની માહિતી મળી રહે અને તેની પ્રવૃત્તિઓ થી અવગત કરવા દાહોદ જીલ્લાના સંજેલી મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ડીસ્ટ્રીક કેબિનેટ એડિશનલ સેક્રેટરી લાયન મહેન્દ્રભાઈ જૈન ચેરમેન લાયન કમલેશભાઈ લીમ્બાચીયા ચેરમેન મેમ્બર નરેન્દ્ર સોલંકી ચેરમેન કેતનભાઇ દવે લાયન્સ ક્લબ વિશેની જાણકારી આપી હતી આ મિટિંગમાં લીમડીના ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન મુકેશભાઈ સોની લીમડીના પ્રમુખ પારસ ઝરમર, ખજાનચી લા દિનેશભાઈ ચોપડા, અને શરમિલા દવે, દેવા બેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર= દિપક લબાના
ઝાલોદ તાલુકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here