“લક્ષ્યવેદ ” ક્લાસિસ ગરાડુ દ્વારા પોલીસ ભરતી માટે ના ઉમેદવારો ની નિ:શુલ્ક તાલિમ

0
15
  આગામી 3 ડિસેમ્બર થી શરૂ થનારી પોલીસ ભરતી માટે છેલ્લા 2 મહીના થી ઉમેદવારો ને લક્ષ્યવેદ સ્પર્ધાત્મક પરીક્ષા તાલિમ વર્ગના સંચાલકશ્રી ઓ શ્રી નિરવકુમાર.બી. ગરાસિયા ( BSc.Bed ),શ્રી પ્રવીણકુમાર.ડી. ગરાસિયા ( એડવોકેટ ) દ્વારા તથા સંપસભા ગરાડું ના સભ્યો માનશ્રી બી.બી. વહોનિયા ( અધિક કલેક્ટર શ્રી  ) ,શ્રી ફતેસિંહ.એ.પારગી તથા શ્રી મુકેશકુમાર.ડી.ગરાસિયા ના નેતૃત્વ અને માર્ગદર્શન મા ગરાડુ ના નિવૃત્ત અધિકારીઓ એવા શ્રી એન.જે.ગણાવા ( Ret.p.i ) ,શ્રી અમરસિંહજી મુનિયા ( Ret p.i ) તથા હાલ મા યુવાનો ને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ તાલિમ આપનાર અને વર્ષો થી પોલિસ તાલિમ શાખા ના ADI રહેલા એવા શ્રી તાજસીંગભાઈ.એચ.ગરાસિયા ( Ret psi ) દ્વારા પો.સબ. ઇન્સ્પેક્ટર/લોકરક્ષક ની કેડરની શારીરિક કસોટી માટે ગ્રાઉંડ ની તૈયારી કરાવી રહ્યા છે તેમાં 125 થી વધુ તાલીમાર્થીઓ તાલિમ લઇ રહ્યા છે ફિઝિકલ પ્રેક્ટિસ પછી તાલીમાર્થીઓ ને દૂધ અને કેળા નો નાસ્તો સંપસભા ના સભ્યો દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે 
  આમ લક્ષ્યવેદ સ્પર્ધાત્મક પરીક્ષા તાલિમ વર્ગ એ સંપસભા  ગરાડુ ના સભ્યો નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને ગરાડુ ના શિક્ષકો દ્વારા ચાલતો ત્રિવેણી સંગમ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here