રેતી ભરેલું ડંમ્પર પલટી મારી સદનસીબે જાન હાની ટળી લુણવા ગામ નજીક

0
9

6

ભચાઉ તાલુકા ના લુણવા ગામથી રેતી ભરીને ભચાઉ રોડ તરફતરફ જઈ રહેલો ડંમ્પર નં- Gj12AW 0491 રેતી ભરીને ભચાઉ ગાંધીધામ રોડ તરફ જઈ રહેલો ડંમ્પર સાંજના સમયે લુણવા ગામ નજીક ડંમ્પર ડ્રાઈવરે સ્ટારીગ પર કાબૂ ગુમાવતા રોડની સાઇટ પર રેતીનું ભરેલૂ ડંમ્પર ઉતરી જતાં પલટી મારી હતી સદભાગ્ય ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી સદભાગ્ય જાનહાની ટળી હતી લુણવા ગામ નજીક થી પસાર થતાં ચોવીસ કલાક નાના મોટા વાહનો ટ્રકો ડંમ્પરો માતેલા સાંઢની જેમ સતતં દોડતા રહેશે જેના કારણે રોડ નજીક આવેલી સ્કૂલમાં અભ્યાસે જતા નાના બાળકો ની આવન જાવન રોડ પર હોય શે ત્યાં થી બેફામ પૂરપાટે અવરલોડો ભારેમાલ ભરી જતાં વાહનો દોડતા હોયછે જેના કારણે કોઈ દિવસ રોડ પર અકસ્માત થવાની જાનહાની થવાની ગ્રામજનો દહેશત સેવાઇ રહી છે રોડ પર ગ્રામજનો તેમજ સ્કૂલ માં અભ્યાસ જતાં બાળકો ક્યાંક અકસ્માત નો ભોગ બની શકે તેવું ગ્રામજનો ને ભય સતાવી રહ્યો છે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠવા પામી છે

રીપોર્ટ રાણાભાઇ આહીર
ભચાઉ :કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here