રામાનંદી સાધુ સમાજ દ્વારા નિમ્બાકાચાયૅ ભગવાનની ૫૧૧૭ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

0
4

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદ ભવન રામઘાટ (રામાનંદી સાધુ સમાજની વાડી) મોરબી ખાતે જગત ગુરુ શ્રી સુદર્શન ચક્ર અવતાર નિમ્બાકાચાયૅ ભગવાન ની ૫૧૧૭ મી જન્મ જયંતી નિમિત્તે ગુરુપુજન ગુરુવંદના સાથે ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામા આવેલ હતી જેમાં મોરબી રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તેમજ મંત્રી ચંદ્રકાન્તભાઈ રામાનુજ સહીતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમ એક અખબાર યાદીમાં જણાવામાં આવ્યું છે

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here