રાધનપુર APMC ખાતે ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી

0
0

પાટણ…રાધનપુર

રાધનપુર APMC ખાતે ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી ….

અયોધ્યામાં અને સમગ્ર ગુજરાતમાં જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે…ઠેર ઠેર ભગવાન શ્રી રામ મહોત્સવની ઉજવણી થઈ રહી છે… ત્યારે
રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડ માં ભગવા ધ્વજા થી શણગારવામાં આવ્યું…તેમજ સમગ્ર માર્કેટ યાર્ડ માં લાઈટિંગ વ્યવસ્થા અને શણગાર સજી મંદિરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે..

રાધનપુર APMC ખાતે શ્રી રામ મહોત્સવનો અનેરો આનંદ …. સમગ્ર રાધનપુર શહેરમાં પ્રભુ શ્રી રામના ફોટા, સ્ટીકર, ધ્વજા, રામ મંદિર નાં શણગાર સહિત પૂરા શહેરમાં ધ્વજા બાંધવામાં આવી…..

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here