રાધનપુરનાં આઈ.ઓ.સી ક્વાર્ટરમાં યુવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

0
19

પાટણ રાધનપુર

  • રાધનપુરનાં આઈ.ઓ.સી ક્વાર્ટરમાં યુવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
  • રાકેશભાઈ કાળુભાઈ ખીમાણીયા (આહિર) ઉ.25 વર્ષ નામના યુવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
  • મૃતક યુવાન રાજકોટનો રહેવાસી
  • પંખા સાથે પોતાના ગળે દોરી બાંધી કરી આત્મહત્યા
  • આત્મહત્યા કરવાનું કારણ અકબંધ
  • આત્મહત્યાને લઇને રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
    રીપોટર. કમલેશપટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here