રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ માદરે વતન પહોંચ્યા હતા.

0
20

કડી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ માદરે વતન પહોંચ્યા હતા.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પોતાના ૬૬ માં જન્મદિવસ નિમિત્તે પોતાના માદરે વતન પહોંચ્યા હતા. કડી ખાતે આવેલ યવતેશ્વર મહાદેવ ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ કડી ની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ ખાતે ગોપાલાલજી મંદિરના આર્થિક સહયોગથી રૂપિયા 30 લાખની કિંમતની એમ્બ્યુલન્સ અને મોબાઈલ ડીસ્પેન્સરી નુ લોકાર્પણ કર્યું હતું. અને કડીમાં જુદા-જુદા સ્થળે યોજાયેલ મહા રક્તદાન કેમ્પ ની મુલાકાત લઈ રક્તદાન કરનાર દાતાઓનો આભાર માન્યો હતો.

ખોડાભાઈ પટેલ

કડી

BG news gujarati 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here