
ગુજરાત રાજ્યમાં સમગ્ર લોકો વિવિધ દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાન પંથકમાં આવેલ રામદેવપીરના મંદિરે દર બીજના દિવસે શ્રદ્ધાળુઓ ભારે સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ રામદેવપીરના મંદિરના પરસોતમભાઈ પટેલ (ડેવીડ) દ્વારા બીજના દિવસે શ્રદ્ધાળુઓને મૂલ્ય પોસાય તે રીતે રૂપિયા 3000માં જેસલમેર, રણુજા, પોકરણ, જોધપુર, જમી કુંબલગઢ, બુલેટ રાજા, શ્રીનાથજી એકલ, ઉદેપુર સહિતના પ્રવાસન સ્થળોએ સેવા અર્થે લઇ જવામાં આવે છે ત્યારે તારીખ 10/7/2021ના રોજ ચાણસ્માના રામદેવપીરના મંદિરે રેલ્વેસ્ટેશન રોડ થી 9:00 લક્ઝરી બસ ઉપડશે તેમ જણાવ્યું હતું. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9726669139 પર કોલ કરી માહિતી લેવી તેમ પ્રેસનોટમાં જણાવ્યું હતું.
રીપોટર, કમલેશ પટેલ, ચાણસ્મા.