રાજસ્થાનમાં વરસાદ થી નદીઓમાં આવ્યા પાણી પહેલીવાર નદી ઓમાં પાણી આવતા પાણી સાથે મગર આવ્યા હોવાનો વિડિયો થયો વાયરલ

0
10

રાજસ્થાનમાં વરસાદ થી નદીઓમાં આવ્યા પાણી પહેલીવાર નદી ઓમાં પાણી આવતા પાણી સાથે મગર આવ્યા હોવાનો વિડિયો થયો વાયરલ

આબુરોડ મા નદીમા મગર જૉવા મળ્યો હોવાનો વિડિયો વાયરલ થયો લોકો મગર જોવા નદી કાંઠે પહોંચ્યા.

સમગ્ર ચોમાસુ સીઝન માં નહિવત વરસાદ હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન રાજસ્થાન ન ઉપરવાસ માં સારો વરસાદ થતાં નદીઓ માં પાણી આવતા નદીઓ જીવંત બની હતી ત્યારે આબુરોડ અમરાપુરી સ્મશાન ઘાટ નજીક બનાસ નદીમાં પાણી સાથે મગર આવતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. પ્રથમ વાર નદીમાં પાણી આવ્યું હતું ત્યારે નદીના કાંઠે મગર આવતાં લોકોમાં ડર પણ જોવા મળ્યો હતો ઉપરવાસ માં ભારે વરસાદ થતાં નદીઓ જીવંત બની છે ખેડૂતો માં આનંદ જોવા માળી રહ્યો છે ત્યારે બીજી તરફ પાણી સાથે મગર તણાઈ આવતા હોવાનો વિડિયો વાયરલ થતાં લોકો નદી કાંઠે મગર જોવા ઉમટ્યા હતા મગર આવ્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સ્થાનિક તંત્ર એ આં વિડિયો ને લઇ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here