રાજપીપળામાં આદિવાસી ટાઈગર સેના અને આદિવાસી યુવા શક્તિ દ્વારા આદિવાસી સ્ત્રીઓનું શોષણ અને કેવડીયા માં અત્યાચાર મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું.

0
12

25 ઓગસ્ટનારોજ બનેલ આદિવાસી યુવતી પર બનેલ બળાત્કારની ઘટનાની નિપક્ષ તપાસ કરી ઝડપથી આરોપી હિરેન પટેલને કડકથી કડક સજા કરવા પણ માંગ કરી છે*રાજપીપળામાં આદિવાસી ટાઈગર સેના દ્વારા આદિવાસી સ્ત્રીઓનું શોષણ અને કેવડીયા માં અત્યાચાર મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું.નર્મદા જિલ્લો ૯૦ ટકા આદિવાસી વસતિ ધરાવતો જિલ્લો છે અને આદિવાસી ભાઈ બહેનો નું શોષણ તથા અત્યાચારો કેવડિયા નો મુદ્દો હોય કે અન્ય મુદ્દાઓ અત્યાચારો હવે નહીં ચલાવી લેવામાં આવે વધુમાં જણાવવાનું કે નર્મદા જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ હિરેન પટેલ પર જે ૨૫ ઓગસ્ટે તિલકવાડા તાલુકામાં જેતપુર ગામની ૩૦ વર્ષીય આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો અને અને માતા-પિતાને ધમકાવવાની કોશિશ કરી નર્મદા જીલ્લાની અંદર આજે પોલીસ પ્રશાસન નિપક્ષ તપાસ કરે અને આરોપીને જલ્દીથી જલ્દી સજા મળે અને જે પીડિત મહિલાને ડરાવવા ધમકાવવા ની કોશિશ કરી હતી એ લોકો પણ કાર્ય થાય એ માંગ સાથે આવેદનપત્ર.

ધર્મેન્દ્રભીલ.. બીજી ન્યૂઝ..નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here