રક્ષા બંધન ને લઈને બજારો ધમ ધમ્યા

0
5

રક્ષા બંધન ના પવિત્ર તહેવારે બહેન ભાઈને રાખડી બાંધી મોઢું મીઠું કરાવતી હોય છે. અને ભાઈના લાંબા આયુષ્ય ની કામના સેવે છે. રક્ષા બંધન ને લઈને બજારો માં રાખડીની અવનવી વેરાયટી અને મીઠાઈ ની દુકાનો ના બજારો સજેલા જોવા મળ્યા હતા.ત્યારે બજારમાં ગ્રાહક ન દેખાતા વહેપારી નિરાશ થતા જોવા મળ્યા હતા. જ્યારે ઇડર તાલુકામાં રક્ષા બંધન ને લઈને 21 ઓગસ્ટ ને શનિવાર ના રોજ બપોર બાદ બજારમાં ભીડ જોવા મળી હતી.જ્યારે મીઠાઈ ની દુકાનો માં પણ ગ્રાહકી જોવા મળી હતી. ત્યારે કેટબરી ,ચોકલેટ જેવી ચીજોનું પણ વેચાણ વધેલું જોવા મળ્યું હતું. રક્ષા બંધન ને લઈને બજારો તેજી સાથે ધમ ધમ્યા હતા. ત્યારે લોકો કોરોનાને પણ ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું હતું.ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here