મોરવા હડપ તાલુકામાં જીલ્લા બક્ષીપંચ મોરચા અને તાલુકા સંગઠનના ઉપક્રમે મન કી બાત કાર્યક્રમ યોજાયો

0
7

આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા મહામંત્રી શ્રી ધવલભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન માલીવાડ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી રામસિંહ બારીઆ, તાલુકા પંચાયત સભ્ય હર્ષદ ભાઈ પટેલ, મોરવા હડફ મંડલ યુવા મોરચા પ્રમુખ શ્રી ટી.બી.બારીઆ, જીલ્લા યુવા મોરચા મંત્રી શ્રી નરેશભાઈ બારીઆ, કિશાન મોરચા પ્રમુખ શ્રી કિરણભાઈ માલીવાડ, મંડલ ઉપપ્રમુખ શ્રી રમણભાઈ ચૌહાણ, મોરવા બક્ષીપંચ મોરચા મહામંત્રી દિનેશભાઇ પટેલ, આઈ.ટી.સેલ ઇન્ચાર્જ પ્રકાશ બારીઆ તથા શકિત કેન્દ્ર પ્રમુખો, તાલુકા પંચાયત સભ્યો, બુથ પ્રમુખશ્રી ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here