મોરબી સીરામીક એસોસિએશનના વિવિધ હોદેદારો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામા આવી હતી

0
11

ગુજરાત રાજ્યના હમણાજ નિમાયેલા નવા મંત્રીમંડળની મોરબી સીરામીક એસોસીએસનના હોદેદારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી

જેમાં બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, જીતુભાઇ વાઘાણી, તથા રાજેન્દ્ર ત્રિવેદીની મોરબી સીરામીક એસોસિએશનના વિવિધ હોદેદારો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામા આવી હતી

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here