મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલ યુનિક સ્કૂલ ની અંદર covid-19 ની કોવીસિલ્ડ વેક્સિન નો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવેલ હતો,

0
1

જેની અંદર પ્રથમ તથા બીજા ડોઝ નું રસીકરણ આપવામાં આવેલ હતું.મોરબીના સોઓરડી ખાતે આવેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના ડોક્ટર રિયાઝ સાહેબના અને તેમની ટીમના સહકારથી યુનિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અમિત પટેલ અને તેમની ટીમે આ કેમ્પને સફળ બનાવવા માં સુંદર યોગદાન આપ્યું હતું.આજે કેમ્પ દ્વારા 160 થી વધારે યુનિક સ્કૂલ ના વાલી યુનિક સ્કૂલના સ્ટાફ તથા જાહેર જનતાએ લાભ લીધેલો હતો. યુનિક સ્કૂલ દ્વારા આ પ્રયાસ પોતાની સમાજ પ્રત્યેની ફરજ પૂરી કરવાનો એક વિરલ પ્રયત્ન હતો..રીપોર્ટર.. મયંક દેવમુરારી ..મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here