મોરબી ઉમાવિદ્યા સંકુલના વિદ્યાર્થીનો સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર

0
11

A1 સપાર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત સ્કેટિંગ સ્પર્ધામાં 1 કલાક સ્કેટિંગ અને રેસ સ્કેટિંગમાં મોરબી જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ તમામ સ્પર્ધકને પાછળ રાખી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થી ચાવડા સમીર અશોકભાઈએ બંને સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉમા વિદ્યા સંકુલનું અને તેમના માતા-પિતાનું નામ રોશન કરેલ છે આ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here