મોરબીના ગુંગણ ગામ ખાતે શનિવારે રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા નો સન્માન સમારોહ યોજાશે.

0
8
સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા.૧૬ ને શનિવારે સાંજે 5 કલાકે

મોરબી/માળિયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ને ગુજરાત રાજ્ય ના નવા મંત્રીમંડળ મંત્રી તરીકે પંચાયત,શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ની જવાબદારીમાં સ્થાન મળ્યું હોઈ જેથી તેમનો સન્માન સમારોહ યોજવામાં આવશે.

જેમાં સમસ્ત ગુંગણ ગામ ના ગ્રામજનોની આ તકે ઉપસ્થિતિ રહેશે. તેમ ભીખુભા ડી. જાડેજા (ગુંગણ), દિગુભા પી.જાડેજા (સરપંચ ગુંગણ ગ્રામ પંચાયત).દ્વારા જાણાવામાં  આવ્યું હતું  કાર્યક્રમ બાદ સમસ્ત ગ્રામજનો નો ભોજન સમારંભ નું પણ આયોજન રાખેલ છે.

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here