મોતેસરી હાઇસ્કુલમાં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો

0
7

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા હેલ્થ ના મોતેસરી હાઇસ્કુલમાં  કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો જેમાં કિશોર કિશોરીઓને આરોગ્યલક્ષી માહીતી તેમજ આરોગ્યની તપાસ કરવામાં આવી,અને એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા આર.કે.એસ.કે પોગ્રામ વિશે માહિત આપી તેમજ તરુણાવસ્થામાં થતાં ફેરફાર,વ્યસન,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી ,માસિક ચક્ર અને તે દરમિયાનની સ્વચ્છતા વિશેનું આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું અને 15 થી 17 વર્ષના કિશોર કિશોરીઓ નું વેક્સિનેશન કરવામાં આવ્યુ હતું.ભ્રાંતી અને  ક્રાંતિ ની એક્ટિવિટી કરવામાં આવી હતી.કિશોરીઓ ને પેડનું વિતરણ કરવામાં આવ્યું.
એડોલેશન હેલ્થ કાઉન્સેલર,
સી.એચ.ઓ,ફીહેવ,એમ પી એચ ડબલ્યુ,આશાબેન હાજર રહયા હતા.

કમલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here