મિશન ફોર નેશન – ફેશન ખાદી, ગાંધીજયંતિ ની ઉજવણી ના ભાગરુપે દેવગઢ બારીઆ ના શિક્ષકો દ્વારા ખાદીની ખરીદી

0
6

આજ રોજ દેવગઢ બારીયા પંચશીલ ખાદી ઉદ્યોગ કેન્દ્ર પરથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘને તાલુકા પંચાયત શિક્ષણ શાખા , બી.આર .સી ભવનના સંયુક્ત ઉપક્રમે સામુહિક ખાદી ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , ટી.ડી.ઓ સાહેબ શ્રી, બી.આર.સી કો.સી, આર.સી.કો અને બન્ને સંગઠનના હોદ્દેદારો અને ૧૫૦ થી વધારે શિક્ષક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને અંદાજીત એક લાખ રૂપિયાની ખાદી ખરીદવામાં આવી .

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here