માનવ સેવા એજ પ્રભુ

0
8

માનવ સેવા એજ પ્રભુ
જાયન્ટસ પીપલ્સ ફોઉન્ડેશન અંતર્ગત
જાયન્ટસ પાટણ પ્રોજેક્ટ નં 186 થી 190
સ્વ પસીબેન વેલજીભાઈ દરજી ના શ્રાદ્ધ પ્રસંગે ઝૂંપડપટ્ટી માં જમણવાર,
સ્વ મીરાંતબેન નારાયણભાઈ પટેલ ગામ છોમીછા ના શ્રાદ્ધ પ્રસંગે અનાથ અનાથશ્રમમાં જમણવાર અને
સ્વ ગોપાલદાસ બેચરદાસ પટેલ ગામ ગોખરવા તા ચાણસ્મા ના શ્રાદ્ધ નિમિતે
પુત્ર આર. જી પટેલ ના સહયોગથી શ્રી ગણેશ સેવા શાંતિ’નિકેતન મંડળ મુકામ સંડેર વૃદ્ધાશ્રમમાં મિસ્ટાન સાથે ભોજન આપી સેવાનો લાભ લીધેલ અને સાંઈબાબા મંદિર પાટણ માં પક્ષીઘર માં 1000 નું ડોનેશન અને ગામ મનુદ તા પાટણ વણકર વાસના ચબૂતરા માં સવામણ ચણ આપીને જાયન્ટસ પાટણ દ્વારા કુલ 190 પ્રોજેક્ટ આજ રોજ પુરા કરેલ , સદર પ્રોજેક્ટ માં પ્રમુખશ્રી નટવરભાઈ દરજી,મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી દિલીપભાઈ ખમાર ,ઉપપ્રમુખ શ્રી સત્યેનભાઈ શાહ યોગેશભાઈ સોલંકી નરેશભાઈ રાજપુરોહિત એ હાજરી આપી સેવાનો લાભ લીધેલ દાતા શ્રી નો ખુબ ખુબ આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here