માનવ અધિકાર સહાયતા સંસ્થાન દ્વારા ડી.એમ.રામાવત ની પ્રદેશ કાનૂન સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી

0
93
પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકા ના કુંવર ગામ નજીક આવેલા શ્રી સિંદુરિયા હનુમાનજી મંદિર ના સંચાલક/સંસ્થાપક દિનેશચંદ્ર મણીલાલ રામાવત ની માનવ અધિકાર સહાયતા સંસ્થાન દ્વારા ગુજરાત પ્રદેશ કાનૂન સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here