માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જનમ દિવસ નિમિતે ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાડી વિતરણ અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

0
8

આજરોજ ચાણસ્માના મંડલોપ ગામ ખાતે ભારતીય જનતા પાટીદ્વારા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૧માજન્મ દિવસ નિમિતે મંડલોપ ગામ ખાતે જરૂરીયાતમંદ લોકોને સાડી વિતરણ કરવામાં આવ્યું તેમજ

વૃક્ષારોપણ કરી દેશનાવડાપ્રધાનના ૭૧માં જન્મદિવસનીઉજવણી કરવામાં આવીઆ કાર્યક્રમમાં તાલુકા પ્રભારી શ્રી નિલેશભાઈ રાજગોર . મુકેશભાઈ જે પટેલ (દાઢી)… ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ. કિરણભાઈ જાની ..ચાણસ્મા તાલુકા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ પટેલ.. બાબુભાઈ પી.પટેલ. તેમજ ચાણસ્મા તાલુકા ભાજપના કાર્યકરો અને ગામ જનો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમમાં જોડાયા હતા…રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here