માંગરોળ ના સામરડા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિશાન ગોષ્ઠિનુ આયોજન કરવામાં આવ્યું

0
0

આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા કિશાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગામના વડીલો સાથે સાથે મહિલાઓ એ પણ આ કાર્યક્રમમાં લાભ લિધો હતો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર કર્મચારીઓ આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ થી ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ડૉ હાર્દિકભાઈ લાખાણી, બ્લોક ટેકનોલોજી મેનેજર ઝાલાબેન, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર કાથડ હરસુખભાઇ તેમજ હિતેશ ચૂડાસમા, ડૉ.વરમોરા સાહેબ તથા કટારીયા સાહેબ દ્વારા ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહેવાલ.. વસીમખાન બેલીમ.. માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here