માંગરોળ તાલુકાના નગીચાણા ગામ ના લોકો સહીત વિવિધ રાજકીય લોકો દ્વારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
16

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના આગેવાનો તથા રાજકીય આગેવાનો દ્રારા આજે કેસોદ માંગરોળ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા માંગરોળ તાલુકા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ જેઠાભાઇ ને આવેદન પત્ર આપી વિવિધ રજુઆતો કરવા આવી માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા તા.08/09/2021. ના રોજ જે વરસાદ પડતાં નગીચાણા ગામના લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હોય તેને લય પડતી મુસકેલી અનુસંધાને આજે કેસોદ માંગરોળ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા માંગરોળ તાલુકા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

જેમાં નગીચાણા ગામના લોકોની લાગણી અને માંગણી ને સ્વીકારી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા માંગરોળ તાલુકા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ એ લગત અધીકારીઓને ટેલીફોનીક જાણ અને રુબરુ મંડી તથા અન્ય અધીકારીઓને પત્ર વ્યવહાર થી જાણ કરી વહેલી તકે નગીચાણા ગામનો પ્રશ્ન ઉકેલવા માટે જાણ કરી હતી અને નગીચાણા ગામના લોકોની માગણી ને માન આપી યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યું હતું જરુર પડ્યે ધારાસભ્ય શ્રી તથા માંગરોળ તાલુકા પંચાયત માંથી ગ્રાન્ટો ફાડવી પણ મૌખિક માં જણાવેલ હતું ચોમાસામાં વરસાદી પાણી ગામમાં ન પ્રવેશે અને વધુ લોકોને નુકસાન ન થાય માંટે આ કાયમી ધોરણના પ્રસનોને વહેલી તકે ઉકેલલાવવા જણાવેલ હતું તેમજ જે વર્ષો જુની તળાવમાં વરસાદી પાણી ને જવા માટે જે કેનાલ માં પસાર થય સીધું તળાવમાં જતું હોય અને આ નગીચાણા ગામની સીમના વરસાદી પાણી આ તળાવમાં આવતા હોય જેમાં નગીચાણા દિવરાણા રોડ પર ના ખેતરો નો આવતું પાણી તથા કારેજ નગીચાણા તરફ થી આવેલ ખેતરો નો પાણી તળાવમાં સીધું પ્રવેશ થતો હતો હાલ તે વિસ્તારને સ્કુલ ના ગ્રાઉન્ડ માં ફાળવવામાં આવેલ અને ત્યાં કંપાઉન્ડ વોલ બનાવવામાં આવતા હાલ પાણી ગામ તરફ વેગ કરેછે અને ગામના નિચાણ વાળા ઘરોમાં પાણી ભરાઇ જાય છે તેને ધ્યાનમાં રાખી આજે નગીચાણા ગામના લોકો એ જે આ વરસાદી પાણી જે હાલ તળાવમાં જતું રોકાયેલ હોય અને કેનાલ બંધ હોય તેને ફરી વખત સરુ કરવામા આવે અને કેનાલ બનાવવામાં આવે તેવી નગીચાણા ગામના લોકોની આ માગ હતી તે માગને સ્વીકારી લગત અધીકારીઓને સુચના ઓ પાઠવવામાં આવેલ હતી જેમાં નગીચાણા ગ્રામ પંચાયત ના સભ્યો તથા રાજકીય લોકો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .

પ્રતિનિધિ .વસીમખાન બેલીમ.. માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here