માંગરોળ ખાતે જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અને એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો, 400 જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો

0
4

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ હોસ્પિટલ ખાતે એકતા ફાઉન્ડેશન તેમજ જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ઓર્થોપેડિક, બહેરા મૂંગા, માનસિક અસ્થિર, અંધત્વ સહિત ના સર્જનો દ્વારા દિવ્યાંગ લોકોને તપાસ કરી સ્થળ પર જ દિવ્યાંગ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં 400 થી વધુ દિવ્યાંગ લોકોએ લાભ લીધો હતો. જેમાં 252 લોકોને સર્ટી સ્થળ પર જ બની ગયા હતા.
આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ અને એકતા ફાઉન્ડેશન ની ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ શબ્બીરભાઈ અમરેલિયા દ્વારા દિવ્યાંગો ને લગતી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ અગાવ એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ સાધન સહાય કેમ્પ કરવામાં આવ્યો હતો જેમા ઘણા લોકો પાસે નવા દિવ્યાંગ પ્રમાણપત્રો ના હોવાનું સામે આવ્યું હતું જેના માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત ધારાસભ્ય બાબુ વાજા અને પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા એ રજુઆત કરી હતી જેને લઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા આરોગ્યની ટિમ ડો પુષ્પા ખાણીયા, ડો. દેવાંગી પટેલ, ડો કૃપા સુવાગિયા,ડો પ્રતીક ગોહેલ, ભુમીબેન બુધભટ્ટી, મનીષાબેન પોપટ, સુમિત વડેસરિયા, ચિરાગ માકડિયા, હેમેન્દ્ર પરમાર, સાગર સોલંકી, ઋતુ મકવાણા, મોસીન કુરેશી, જીતેન્દ્ર દેસાઈ એ મહેનત કરી હતી.

મહેમાનો માં પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા, ઘાંચી મુસ્લિમ સમાજ ના પ્રમુખ મુફ્તી હનીફ જળા, ઘાંચી સ્વંય સેવક સંઘ ના પ્રમુખ અહમદ ભાઈ પડાયા, બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, મુફ્તી દાઉદ ફકીરા, હમદર્દ મિલ્લત પ્રમુખ અહમદ હુસેન બાપુ, જાકિર શેખ, હારુનભાઈ પડાયા, હારુન ભાઈ જેઠવા, પૂર્વ પાલિકા પ્રમુખ મનીષ ભાઈ ગોહેલ, સર્વોદય સેવા સમિતિના શરદભાઈ મેહતા, અબ્દુલ રઝાક ગોસલિયા, યુનુસ બક્ષા, નિલેશ સિંધવા, વીનું મેસવાણિયા, મિલન બારડ, શોએબ ભાભા, હસન વરામ, ફારૂક ચુડલી, યુસુફ ચુડલી, ઇબ્રાહિમ વરામ, ફારૂક હકીમ, અબુ છાપરા, હસન સાહેબ ભેદા, સત્તારભાઈ મહિડા, દાઉદ કાદુ, દિલાવર ખોખર સહિત ના લોકોએ હાજરી આપી હતી.

આ કેમ્પને સફળ બનાવવા એકતા પ્રમુખ અયુબ બાંગરા, મુસા ખાદીમ, શબ્બીર ભાઈ અમરેલીયા, સિદ્દીક ભાઈ ચૌહાણ, હુસેન ભાઈ દલ સહિત એકતા ફાઉન્ડેશન ના દરેક સભ્યો કાસીબ શમા, હુઝેફા પડાયા, ઝુબેર મથ્થા, અયુબ જેઠવા, શબ્બીર પડાયા, ઈંદ્રિસ પઠાણ, સલીમ ભટ્ટ, નદીમ ઠેબાર ,અફઝલ બાદર, ઇસ્માઇલ ભાટા, અબ્બાસ ભાટા, ઇસ્માઇલ કરુડ, ઇસ્માઇલ મહિડા, ઉવેસ મન્સુર, ઉવેશ પડાયા, જુનેદ પઠાણ, હારુન મથ્થા,ઇસ્માઇલ ભેદા, હસન હાસા, નિઝામ વાલકી, ઈરફાન ગુજરાતી, નદીમ પઠાણ, રિઝવાન બોબડા, શબ્બીર શમા, આદિલ જેઠવા, યુસુફ કાજી, રિઝવાન કાલવાત, સૂફીયાન કોતલ, અબ્દુલ રઝાક બાંગરા, આદિલ ગેડી, મો. ગફુર મસીત્યા, શોએબ હાજીબા, ઈકબાલ કાલવાત, સૂફીયાન બાદર, અબુબકર બોબડા,હારુન અમરેલીયા, હારુન જળા, ફેઝાન પઠાણ, ઈરફાન કાલવાત, યુનસ ખાસદાર, આબેદીન મોભી, ફરીદ ઇસબાણી, મુફતી ઈરફાન ભાભા, નોમાંન ઢેરા, યુસુફ પટેલ, ફારૂક ડબગર, ફેઝાન ખલીફા, આબીદ મોભી, ઈરફાન કરૂડ, આશીફ ભાટા, પરવેઝ શમા, ઉવેસ શમા, યાસીન રમદાણ તેમજ
IEDSS ના કોઓર્ડીનેટર તપનભાઈ ઝીકાર, સ્પેશ્યલ એજ્યુકેટર અશ્વિન વેગડા, રાજેશ અપરનાથી, રામદે હડિયા, પરેશ મકવાણા, હાર્દિક દવે, શેલેશ બાથાણી, શોએબ પઠાણ,હીના મેનપરા, માધવી દેસાઈ, શિલ્પા મેઘનાથી, ભાવિશા વિભાકર, કનુંભાઈ મેહતા સહિત સ્ટાફે પણ કામગીરી કરી હતી…

વસીમખાન બેલીમ ..માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here