મહેસાણા શહેરમાં સ્વ. હસમુખભાઈ મોઢ માલિક ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું

0
12


આજરોજ મહેસાણા શહેરની અંદર કે બી કોમ્પ્લેક્સ વેપારી મિત્ર મંડળ દ્વારા સ્વ. હસમુખભાઈ મોઢ માલિક ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજના સમયમાં બ્લડની બહુ જરૂરિયાત હોવાથી આવી જ રીતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાય તો બ્લડ ની અસતઓછી થાય તેમાં 51 બોટલ બ્લડ બેંકને સમર્પિત કર્યું આમો સ્વ હસમુખભાઈ મોઢ માલિકના પરિવારના બહેનો અને ભાઈઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું સ્વ હસમુખભાઈ મોઢના પુત્ર રથૅશભાઈ મોઢ અને તેમના ધર્મ પત્ની દ્વારા બ્લડ ડોનેટ કર્યું સૌજન્ય. કે બી કોમ્પ્લેક્સ વેપારી મિત્ર મંડળ દ્વારા પ્રસંશનિય કામ કરવામાં આવ્યું આજના યુવાનોને સંદેશો પાઠવ્યો આભાર પત્રકાર રાજુભાઈ પટેલ પાટણ વીરતા વાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here