મહેસાણા દૂઘ સાગર ડેરીના દૂધના ભાવને લઈ કેટલાક પશુ પાલકો આવ્યાં મેદાને.

0
4

દુઘ સાગરદ્વારા પશુ પાલકોને આપતાં ભાવો અપૂરતા હોવાનાં લાગ્યા આરોપ.

માણસા વિસ્તારના પશુ પાલકોએ સોલૈયા દુઘ મંડળી ખાતે બેઠક કરી. દુઘ ભાવના કોઠા સુજ ના ફોટા પશું પાલકોને કરી માંગ.

મહેસાણા દુઘ સાગર ડેરી પશું પાલકોને પૂરતા ભાવ આપે તેવી કરી માગ

સોલિયા દુઘ ઉત્પાદક મંડળી ખાતે મળેલ બેઠકમાં ડેરી ડિરેકટર કનુભાઇ ચોધરી અને યોગેશભાઇ પટેલ રહયાં ઉપસ્થિત.

દુઘ સાગર ડેરીના ચેરમેનની ચૂંટણી પહેલાં મળેલ આ બેઠક થી રાજકારણ ગરમાયું

અશોક ચોધરીની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ટૂંક સમયમાં નવા ચેરમેનેની કરાશે ચૂંટણીતે પહેલાં મલી બેઠક

જો પશુપાલકોને યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો પશુપાલકો આગામી સમયમાં લડી લેવાના મૂડમાં

દૂધસાગર ડેરીના ચેરમેનને તેમના હોદ્દા ની મુદત ને અઢી વર્ષ પુરા થવાના આરે ત્યારે પશુપાલકોએ પશુપાલકોને પૂરતા ભાવ મળે તેવી માંગણી લઈને મેદાને આવ્યા પશુપાલકો ને વ્યાજબી ભાવ ના મળતા હોવાથી સોલૈયા ગામના પશુપાલકો પોતાનો બુલંદ આવા જ ટૂંક સમયમાં ઉઠાવી ન્યાયની માગણી કરશે

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here