મહિલા મોરચાની બહેનો દ્વારા ચાય પે ચર્ચા કાર્યકર્મ યોજાયો

0
0

ઇડર..

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ .દીપિકાબેન સરડવા ના સૂચનથી શક્તિ વંદના કાર્યક્રમ ઈડરના લાલોડા ગામમાં સખી મંડળની બહેનો સાથે ચાય પે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન વ્યાસ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મીનાબેન ગઢવી, આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ મનીષાબેન પંડ્યા,જિલ્લા સદસ્ય અનસુયાબેન ગામેતી, તાલુકા સંગઠન ઉપપ્રમુખ વર્ષાબેન વણકર, તાલુકા ઉપપ્રમુખ ,મહિલા મોરચાના મીનાબેન મહેતા, અર્ચનાબેન અને ઇડર તાલુકાના મહિલા મોરચાની બહેનો સાથે રહીને ચાય પે ચર્ચા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

સંજય નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here