મહાનગર વોર્ડ 8 ના ઉમેદવારો અને કાર્યકરો નું ગુરૂપૂજન

0
10

દરેક જગ્યા એ ગુરુ પૂર્ણિમા નું ખુબ જ મહત્વ છે ગુરુપૂર્ણિમા ના પ્રસંગ ને એક અલગજ પર્વ ની જેમ ઉજવવા માં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરૂ ઓ ના દર્શન કરી પોતાની શ્રદ્ધા નો એક ભાવ વ્યક્ત કરે છે. આ દિવસે દાન – ભેટ પણ કરવા માં આવતા હોય છે.ઘણી જગ્યાઓ પર ગુરુઓને જમાડવા જેવા કાર્યક્રમો પણ જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ આ દિવસે પોતાના ગુરૂ ઓનું પોતાની શક્તિ પ્રમાણે સન્માન કરતા હોય છે.

જેના અનુસંધાને આજ રોજ ગાંધીનગર મહાનગર ના વોર્ડ નં 8 ના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી અન્ય સાથી ઉમેદવારો અને ભાજપ ના કાર્યકરો મળી સેક્ટર 4 ના ઓમકારેસ્વર મહાદેવ,સરગાસણ ખાતે નીલકંઠ મહાદેવ,અને સેક્ટર 5 માં ખોડિયાર માતા ના મંદિરે પૂજન અર્ચના કરી ગુરૂ દર્શન કર્યા હતા.જે આપઉપરની તસ્વીર માં જોઈ શકો છો.

જીતેન્દ્ર પટેલ અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here