મહાનગર વોર્ડ નં 8 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ ના દિવસે ગાંધીનગર મહાનગર 8 ના ભાજપ કાર્યકરો દ્વારા વક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મળતી માહિતી અનુસાર આજ રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના સંગઠન ના પ્રમુખ તરીકે સફળતા ના એક વર્ષ પૂર્ણ થતા વોર્ડ નં 8 માં વૃક્ષારોપણ રોપણ નો કાર્યક્રમ યોજાયો જેમાં વોર્ડ પ્રભારી અશોકજી મકવાણા, વોર્ડ પ્રમુખ મેહુલભાઈ પટેલ તેમજ મહાનગર પાલિકા ના વોર્ડ 8 ના ઉમેદવારો સહીત તમામ હોદેદારો ને કાર્ય કરતા ભાઈ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જીતેન્દ્ર પટેલ અડાલજ
8780015424