મજરા ત્રણ રસ્તા પર કાર ગટર માં ખાબકી

0
237
ને.હા.8 ના ચાલતા 6 લાઇન ના કામમાં વરસાદ આવ્યા બાદ કોન્ટ્રાક્ટ બિલકુલ મંથળ ગતિ એ ચાલતું જોવા મળી રહ્યું છે ત્યારે
લોકો ની અવરજવર ની જગ્યા પર કરેલી ગટર લાઇન જ્યાં લોકો નો ઘસારો વધુ છે ત્યાં ગટર પર ઢાંકણ નાખેલ નથી અને ખુલ્લી ગટર લાઇન જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલી કાર GJ 18 DM 3200 નંબર ની કાર જ્યાં વિનય હોટલ આગળ જ કાર ગટર માં ખાબકી હતી જોકે વૈભવી કાર ને નુકસાન થયું હતું મોટી જાન હાનિ ટળી હતી
અલ્પેશ નાયક
સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here