ભુજ તાલુકાના ખેંગારપર ગામ મધ્યે થેલેસેમિયા દર્દીઓ ના લાભાર્થે શ્રી ખેંગારપર યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

0
10

ભુજ તાલુકાનાં ખેગારપર ગામે યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
હતું..દીપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ગામલોકોએ બહોળી સંખ્યામાં રક્તદાન ના સેવા કેમ્પમાં ભાગ લઈ માનવતા મહેકાવી હતી..

મહિલા રક્તદાતાઓ પણ કેમ્પમાં જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું.

જેમાં કુલ 86 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલ ની બ્લડબેંક ટિમ દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.કેમ્પ નું આયોજન શ્રી ખેંગારપર યુવા ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.*

રીપોર્ટ- રાણાભાઇ આહીર
ભુજ -કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here