ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ધાબડા વિતરણનો કાર્યક્રમ યોજાયો

0
5


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખા તરફથી ભિલોડાના માલાવાવમાં મહિલાઓને ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ભારત વિકાસ પરિષદ,ભિલોડા,શાખાના
સેવાભાવી પ્રમુખ રામાવતાર શર્મા,મંત્રી મહિપતસિંહ રાઠોડ, ભરતભાઈ પ્રજાપતિ,મુકેશભાઈ પંચાલ,સંજયભાઈ પંચાલ, કલ્પેશભાઈ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here