ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું

0
6

પંચમહાલ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની શાખા ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક ગૌરવ તરીકે ના સન્માન પત્ર થી ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ આહીર , આદિજાતિ વિકાસ અને આરોગ્ય વિભાગ મંત્રી શ્રી શ્રીમતી નિમિષાબેન સુથાર , ધારાસભ્ય શ્રી સી. કે રાઉલજી ,જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, સંઘ સંચાલક શ્રી રાજેશભાઇ જોષી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભાનુભાઈ પંચાલ સાહેબ ના સાંનિધ્ય માં સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ર્ડા મહેશ પટેલ, ગોપાલ પટેલ, હેમેન્દ્ર ભોજક, કિરિટસિંહ રણા,જુવાનસિંહ ચૌહાણ ,જાગૃતિ બેન, વિજયભાઈ સુથાર, દિગંતભાઇ પટેલ.બાબુભાઇ બારીયા સહિત 21 શિક્ષક મિત્રો નું સન્માન કરાયું કલરવ સ્કૂલ ખાતે અને આ પ્રસંગે મા શ્રી જેઠાભાઇ આહીર , શ્રીમતી નિમિષા બેન સુથાર અને ભાનુભાઈ પંચાલ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉંદબોધન કરવામાં આવેલ. સમગ્ર આયોજન ને ભારત વિકાસ પરિષદ ના અધ્યક્ષ શ્રી અરવિંદસિંહ સીસોદીયા તેમજ શ્રી હિતેશ ભટ્ટ, શ્રી ભવાનીશંકર ત્રિપાઠી, ભરતભાઇ મહેતા સહિત સમગ્ર સભ્યોએ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here