ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જનમ દિવસ નિમિતે ચાણસ્મા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફ્રૂટ વિતરણ અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

0
8

આજરોજ ચાણસ્મા ખાતે ભારતીય જનતા પાટીદ્વારા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૧માજન્મ દિવસ નિમિતે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર દદીઓને ફુટવિતરણ કરવામાં આવ્યું તેમજ.

વૃક્ષારોપણ કરી દેશનાવડાપ્રધાનના ૭૧માં જન્મદિવસનીઉજવણી કરવામાં આવીઆ કાર્યક્રમમાં ચાણસ્મા પ્રભારી ઈશ્વરભાઈ પટેલ . શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ. મહામંત્રી અશ્વિનભાઈ પટેલ. કિરણજી ઠાકોર. ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ. નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ . રણછોડભાઈ પટેલ.. મહિલા મોરચાના બીનાબેન.મારાબેન તમેજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપી જોડાયા હતા..રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here