ભારતીય જનતા પાર્ટીની પાટણ જીલ્લા કારોબારી આજ રોજ મળી હતી.

0
2

ભારતીય જનતા પાર્ટીની પાટણ જીલ્લા કારોબારી આજ રોજ મળી હતી આ બેઠકમાં પાટણ જિલ્લાના પ્રભારી ગોવિંદભાઈ પટેલ,સહપ્રભારી નૌકાબેન પ્રજાપતિ, જીલ્લા અધ્યક્ષ દશરથજી ઠાકોર, કેબીનેટ મંત્રી દિલીપજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ. પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર , પ્રદેશ મંત્રી જયશ્રી બેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી,પૂર્વ જીલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી ભાવેશભાઇ પટેલ, રમેશભાઈ સિંધવ, સુરજગીરી ગૌસ્વામી, જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન અને મંડલ ના પ્રમુખ/મહામંત્રી તેમજ અપેક્ષીત કાયૅકરતા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here