ભાભર માર્કેટ યાર્ડમાં નવા રાયડાની આવક શરૂ વેપારીઓ ખુશ ખુશાલ..

0
61

ભાભર માર્કેટ યાર્ડ માં નવા રાયડા ના થયાં શ્રી ગણેશ ઊં નવા રાયડા ની આવક સરું થતાં વેપારીઓ માં ખુશી જૉવા મળી રહી છે હાલ ના તબક્કે એરંડા કરતાં રાયડા નુ વાવેતર પુષ્કળ છે અને ખેડૂતો ને ભાવ મળતા ભાવ પણ ખૂબ જ ઊંચા છે ભાભર માર્કેટ યાર્ડ વિશ્વભર પ્રખ્યાત છે અહીં રાયડા એરંડા ની આવક આખા ગુજરાત ના યાર્ડ થી મોખરે જૉવા મળી છે નવા રાયડા ની હરાજી કરતાં ઊંચા ભાવ 1241 પાડવામાં આવ્યાં હતાં અને હાલ યાર્ડમાં મોરલિધર ટ્રેડિંગ અને જયંતીલાલ & કંપની આ બંને પાર્ટી રાયડો ખરીદી કરી રહ્યુ છે ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને માલ ની કિંમત પણ સારી એવી મળી રહે છે સિજન માં રોજ ની રાયડા ની આવક લગભગ 20000 હજાર ઊપર ની રહે છે એરંડાની પણ એટલીજ હૉય છે

તસ્વીર દિનેશ ઠાકોર ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here