ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદરશન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ રુચિર ભાઈ ભટ્ટ દ્વારા મહાનગર ની કિસાન મોરચા ની ટીમ ની જાહેરાત કરવા માં આવી

0
7

ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદરશન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ રુચિર ભાઈ ભટ્ટ દ્વારા મહાનગર ની કિસાન મોરચા ની ટીમ ની જાહેરાત કરવા માં આવી જે નીચે મુજબ છે

પ્રમુખ તરીકે ગાંધીનગર ના ભાટ હર્ષદ ભાઈ નારણ ભાઈ પટેલ ની નિમણુંક કરી છે

➡️ ઉપપ્રમુખ -મનીષભાઈ પટેલ
➡️ઉપ પ્રમુખ -ભાર્ગવ ભાઈ પટેલ
➡️ઉપ પ્રમુખ – લાલુભાઈ દેસાઈ
➡️ઉપ પ્રમુખ -ઋષભ ભાઈ પટેલ
➡️ મહામંત્રી -વાઘેલા જયપાલસિંહ જગદીશભાઈ
➡️મહામંત્રી -પટેલ ઉદયભાઈ
➡️મંત્રી -પરમાર જસવંતસિંહ
➡️મંત્રી -અનિલઅશોક ભાઈ પટેલ
➡️મંત્રી -સુરેશભાઈ ઠાકોર
➡️મંત્રી -અભયસિંહ વાઘેલા
➡️મંત્રી – ધર્મેન્દ્ર સિંહ વાઘેલા
➡️કોષાધ્યક્ષ -દિપક પટેલ
➡️કાર્યાલય મંત્રી -અલ્પેશ પટેલ
➡️કૉ -ઓડિટર -જ્યંતીભાઈ શ્રોફ

ની હોદેદારો તરીકે નિમણુંક કરવા માં આવી છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here