ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાટીઁ કિસાન મોરચા દ્વારા આજરોજ ૨૭/૬/૨૦૨૧ ને રવિવારના સવારે વાલીયા તાલુકાના દેશાડ ગામે વૃક્ષારોપાણનો કાયઁક્રમ કરવામા આવ્યો હતો.

0
21
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાટીઁ કિસાન મોરચા દ્વારા આજરોજ ૨૭/૬/૨૦૨૧ ને રવિવારના સવારે વાલીયા તાલુકાના દેશાડ ગામે વૃક્ષારોપાણનો કાયઁક્રમ કરવામા આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા ,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ધરમેન્દ્રભાઈ વસાવા ,તાલુકા કિસાન મોરચા પ્રમુખ ઉવિઁશભાઈ અટોદરીયા , બળવંતસિંહ માંગરોલા, દત્તુભાઈ મહીડા , રાજીવસિહ કરમરીયા ,તાલુકાના સહકારી આગેવાનો ખેડૂત મિત્રો ભારતીય જનતા પાટીઁના કાયઁકરો અને ગામલોકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ નો કાયઁક્રમ સફળ બનાવ્યો હતો. કિસાન મોરચા ભરૂચ જિલ્લા દ્વારા દરેક તાલુકામા વૃક્ષારોપણ કાયઁક્રમ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here