ભથવાડા ટોલ ટેક્સ સ્ટાફ દ્વારા ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું.

0
12

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા G. E. P. L ગોધરા એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ ટોલ ટેક્સ પર ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણપતિ વિસર્જન પાંચમા દિવસે કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જનમાં ટોલટેક્સ મેનેજર રાજેશ શર્મા, યોગેશ ભડાંગે , H. R. કટોચ સશીકુમાર, પુવાર મહિપાલસિંહ બાપુ તેમજ ટોલગેટ સમગ્ર સ્ટાફ દ્વારા હર્ષ ઉલ્લાસ થી ડી.જે ના તાલે નાચી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here