ભચાઉ નગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષનેતા મહેશ એન શાહ ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ

0
6

ભચાઉ શહેરનાં જૈન સમાજ ના અગ્રણી અને સેવાભાવી ભચાઉ નગરપાલિકાનાં પૂર્વ વિરોધપક્ષનેતા મહેશ એન શાહ નો આજે જન્મદિવસ તેઓ સામાજિક ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
તેઓ ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટર તેમજ પાલીતાણા જૈન ધર્મશાળા ના કારોબારી મેમ્બર તથા ટીમ વાગડ ચેરીટેબલ ટ્રસ્ટમા ગાયોના લાભાર્થે કામગીરીમા જોડાયેલા હતાં.
તેઓ નાની ઉંમરે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
અને પત્રકાર તરીકે સમગ્ર ભચાઉ અને રાપર વિસ્તારમાં આગવું નામ ધરાવે છે. અને તેઓના મોબાઇલ નંબર મહેશભાઇ શાહ: 9825172320

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here