ભચાઉ તાલુકાના લાખાવટમાં દાતાના સહયોગથી બનેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ

0
0

ભચાઉ તાલુકાનાં લાખાવટ ગામમાં પ્રાથમિક શાળામાં દાતાના સહયોગથી નિર્માણ પામેલી જિલ્લા પંચાયત ભવનનો લોકાપંયા સમારોહ યોજાયો પ્રાથમિક શાળાનાં બાંધકામ હતો.

લાખાવટ પ્રાથમિક શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ગણેશાભાઇ આણંદાભાઈ ઉંદરિયાએ પ્રાથમિક શાળાના મકાનને ખુલ્લું મુક્યું હતું.

આ પ્રસંગે પઠ્ઠાપીર જગ્યાના ભુવાજી વરભાણભાઈ મંગાભાઈ રબારી ઉપસ્થિત ના ઉપસ્થિત રહ્યા હતા

સ્વ. ઉદરિયા દેવાભાઈ આણદાભાઈ પરિવાર દ્વારા પ્લોટ અપાયો હતો :

સ્વ પુરીબેન આણંદા ઉદરીયા તથા સ્વ આણંદા ભચાભાઇ ઉદરીયા ( પટેલ) સ્મરણાર્થે તેમના સુપુત્ર આણદાભાઇ ભચાભાઇ ઉદરીયા (પટેલ) તરફથી શ્રી લખાવટ પ્રાથમિક શાળા બાંધકામ માટે તેમને ભીમ દાન કરાયું

ભચાઉ તાલુકાના લખાવટ ગામે પ્રાથમિક શાળા માં આજ રોજ સ્વ: પુરીબેન આણંદા ઉદરીયા તથા સ્વ: આણંદા ભચાભાઇ ઉદરીયા ( પટેલ) સ્મરણાર્થે તેમના સુપુત્ર આણદાભાઇ ભચાભાઇ ઉદરીયા (પટેલ) તરફથી બાંધકામ માટે જમીન દાન કરાયું હતું આ પ્રશંગે લખાવટ ગ્રામજનો તથા પ્રાથમિક શાળા ના શિક્ષકો એ સન્માન સાથે શુભેચ્છાઓ અને આવકાર્ય હતા આ પ્રશંગે લખાવટ ના આહીર સમાજ અગ્રણી ગણેશા આણદા ઉદરીયા પરીવાર ને સમસ્ત ગ્રામજનો પ્રાથમિક શાળા ના શિક્ષકો ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here