બોરસણ ગામ ખાતે18 થી 44 વર્ષની વયજૂથ ધરાવતા વ્યક્તિઓરસીનો પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું

0
53

આજરોજ બોરસણ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણ દ્વારા પ્રાથમિક શાળા માં 18 થી 44 વર્ષની વયજૂથ ધરાવતા વ્યક્તિઓનું કોરોના રોગ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું

જે કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી માયાબેન પાર્થભાઈ ઝાલા, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા. મોરચો જેમજ એડવોકેટ (નોટરી) પ્રવીણભાઈ પરમાર, બોરસણ ગામના સમરચ સરપંચ મંગળભાઈ પરમાર, ઉપસરપંચ શ્રી નાગજીજી ઠાકોર, પંચાયત સભ્ય શ્રી હરગોવનભાઈ દેસાઈ, ડૉ.અલ્કેશ ભાઈ સોહલ તેમજ અન્ય હેલ્થ સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here