
જેમો ગુજરાત ના અલગ જિલ્લા મો થી ઘણા બાળકો… વોલેન્ટિયરો અને અન્ય ભાઈ ઓ બહેનો જોડાયેલ
ગુજરાત મો પ્રથમવાર આવુ મ્યુઝિયમ બન્યુ શે જેમો બાબા સાહેબ ના કાર્યો.. પ્રસંગો અને સંવિધાન ની સમજ આપવા મો આવીસે ખાસ સમાનતા નો ખંડ… સ્વતંત્રતા નો ખંડ…. અને. બંધુતા નો બાગ બનાવેલ બંધારણ મો મળેલ મૂળભૂત અધિકારો..બંધારણ સભામાં થયેલ ચર્ચા ઓ માર્ગદર્શક સિધાંતો પંચાયત થી પાર્લમેન્ટસુધી ની માહિતી તેમજ દલિત કર્મશીલો ના જીવન કવન વિશે ની માહિતી મૂકવા મો આવી શે જે બંધારણ ઘર ગુજરાત ના અલગ અલગ ગામો મો થી પથ્થરો અને ઈંટો ના રોડા મો થી બનાવી ભાઈ ચારો કોમી એકતા નો સંદેશ આપવાં મો આવેલ આ કાર્યક્રમ મો નવસર્જન નિયામક શ્રી માર્ટીનભાઈ ના જણાવ્યા અનુસાર આવુ બંધારણ મ્યુઝિયમ દેશ મો પ્રથમવાર બની રહ્યુ શે તેમજ સમગ્ર લોકો ના સહયોગ થી બન્યુ શે તેમજ બંધારણ દરેક નાગરિક ને ગૌરવ પૂર્વક જીવન જીવવા નો અધિકાર આપે શે તેવુ જણાવેલ
આમ આ કાર્યકમ મો 1000 થી વધુ બાળકો જોડાયેલ જેમો bk ના કાંકરેજ તાલુકા ના ભદ્રેવાડી ગામ ના બાળકો શિયા ના જિતુભાઈ .તેમજ વિપુલભાઈ શિક્ષક ભદ્રેવાડી બળદેવભાઈ ચાવડા શિક્ષક અને અશોક ભાઈ ડેલિગેટ્ ભડ્રેવાડિ વગેરે આ કાર્યકમ મો હાજરી આપેલ
જેઓ સર્વ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
અહેવાલ શ્રી વી કે ડાભાની