“બીજો ડોઝ ફક્ત ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે
“વિનામૂલ્ય અમૂલ્ય રસી”
“રસીકરણ માં સૌનો સાથ, તો કોરોનાને આપીશું
માત”
તા.૦૧.૦૭.૨૦૨૧.
“આજ રોજ કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ભાજપ ની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ આદરણીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના સહકાર થી કલોલ વિધાનસભા વોર્ડ નં ૧૦ શુભ ફ્લેટ ખાતે કોવિડ-૧૯ સુરક્ષા રસીકરણ સહાયતા કેમ્પ માં આજે ૨૧૨ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું”. આ રસી કેન્દ્ર ખાતે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ, કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે.પટેલ, પાટણ જિલ્લાના પ્રભારી ગોવિંદભાઈ પટેલ, વોર્ડ -10 કાઉન્સીલરો, તેમજ ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા