બાવળા-બગોદરા હાઈવે ઉપર આપેલ ડ્રાઇવરઝન ઉપર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે

0
8

અમદાવાદ રાજકોટ હાઇવેનું શિક્ષલેન નું કામ ચાલુ છે ત્યારે બાવળા બગોદરા હાઈવે પર આવેલ કેરાળા તથા ભાયલા ગામ નજીક આપેલ ડ્રાઇવરઝન પર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે તે દરમિયાન ટુ વ્હીલર ચાલકોને પરેશાની ભોગવવી પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા આ ડ્રાઈવરઝનો માં પાણી છાંટવામાં આવતું નથી ત્યારે અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે

રિપોર્ટ:-સહદેવસિંહ સિસોદિયા..બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here