બાવળા તાલુકાના સાકોદરા ગામે ૫૦૦થી વધારે લોકો આમઆદમી પાર્ટી માં જોડાયા

0
17

સાકોદરા ગામના સરપંચ શ્રી નીતિનભાઈ, રાહુલભાઈ પટેલ, નરેન્દ્ર સિંહ નકુમ, પરેશભાઈ, કમલેશભાઈ પટેલ જગદીશભાઈ જેઓ એ આજે ૫૦૦ થી વધુ વડીલો, યુવાનો, માતા બહેનો આપ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ, પ્રદેશ સહ મંત્રી ડૉ. જેવલ વસરા, અમદાવાદ ઝોન સમિતિ માંથી વિજયભાઈ આચાર્ય, વનરાજસિંહ ચાવડા, ચિરાગભાઈ શાહ તેમજ અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાવલ, ઉપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી રીતેશભાઈ સરવૈયા, મનીષભાઈ શાહ, જીતુભાઈ પટેલ, યુવા મહામંત્રી જયરાજસિંહ ચાવડા, બાવળા તાલુકા પ્રમુખ હિતેશભાઈ ગોહીલ, બાવળા શહેર પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઝાલા, ઉપ પ્રમુખ રિકીન ઠક્કર, નરેન્દ્રસિંહ તેમજ મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here