બાવળા તાલુકાના ભમાસરા ગામે અજગર જોવા મળ્યો

0
21

આજરોજ ભમાસરા ગામની સીમમાં આશરે સાત ફૂટ જેટલો અજગર દેખાતા ગામના રહીશો ચિંતા માં આવી ગયા હતા ગામના સરપંચ શ્રી બળદેવ ભાઈ એ નટુભાઈ.એમ.મકવાણા. રેન્જ ફોરેસ્ટ ઓફીસર બાવળા તેમજ ગાંગડ રાઉન્ડ ફોરેસ્ટર ભુપેન્દ્રસિંહ વાઘેલા ને જાણ થતા રેસકયુ ટિમ નિલેશભાઈ શ્રીમાળી. નિરંજનભાઈ ,મહેન્દ્રભાઈ ને જાણ કરતા અજગર ને પકડી સલામત સ્થળે છોડી ગ્રામજનો ને ચિંતા મુક્ત કર્યા હતા…. આ અઠવાડિયા માં આ બીજીવાર અજગરે દેખો દેતા ફોરેસ્ટ૨ અધિકારી સ્થળ પર જઈ ગ્રામજનો ને આસ્વસ્થ કરી અજગર ને સુરક્ષીત રીલીશ કર્યો હતો. રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા…બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here