બાવળા તાલુકાના ગાંગડ ગામે આજે રસીકરણ મહા ઝુંબેશ અંતર્ગત રસી નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો

0
3

બાવળા તાલુકાના ગાંગડ ગામે ગાંગડપ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા જીવન શાળા ગાંગડ ખાતે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે રસીકરણ મહા ઝુંબેશ અભિયાન અંતર્ગત આજે વહેલી સવારથી જ રસી નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો જેમા સંગીતાબેન, ગાયત્રીબેન, કિરણબેન , ભાવનાબેન આશા વર્કર, જીવન શાળા ગાંગડ આચાર્ય મનોજભાઈ રાણા, મહંમદભાઈ , આબીદભાઈ, મીલનભાઈ હાજર રહી રસી લેવા માટે પુરુષો તેમજ મહિલાઓને લાંબી કતારો જોવા મળી હતી રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા..બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here