બાલીસણા મુકામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર થી આવેલ રથ નું સ્વાગત કર્યું.

0
0


બાલીસણા મુકામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર થી આવેલ રથ ગામ વાસી એ સ્વાગત કર્યું. આયોજીત ૧૭૫ શતામૃત મહોત્સવ નિમિતે રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે…
આ રથ પાટણ તાલુકાના બાલીસણા આવી પહોંચ્યો ત્યારે ગામના ભાવિક ભક્તો દ્વારા બાઇક રેલી સાથે કષ્ટભંજન દેવના રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.

અહેવાલ :- નિલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here